ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર,મહુવા ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રતાભાઇ ઉર્ફે રતો નાજાભાઇ ચોહલા રહે.ભરવાડ શેરી,મોટા ખુંટવડા તા.મહુવા જી.ભાવનગરવાળો ખુંટવડા-જેસર રોડ ઉપર આવેલ માલણ નદિનાં પુલ ઉપર તેનાં નેફામાં પિસ્ટલ રાખી ઉભો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રતાભાઇ ઉર્ફે રતો નાજાભાઇ ચોહલા ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે.ભરવાડ શેરી,દુધેશ્વર મંદીરની બાજુમાં, મોટા ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર વાળો હાજર મળી આવેલ.તેનાં પેન્ટનાં કમરના ભાગે નેફામાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી લાકડાનાં હાથામાં બે સ્ક્રુથી ફિટ કરેલ કાંટ લાગી ગયેલ પિસ્ટલનાં બેરલની લંબાઇ-૧૪ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી. તથા ચાલુ હાલત ની પિસ્ટલનું મેગ્જીન ખાલી હોય. જે પિસ્ટલની કિ.રૂ.૫,૦૦૦/- તથા તેનાં પેન્ટનાં ખિસ્સામાંથી 7.65 KF લખેલ જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦/- તથા સીલ્વર કલરનો વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧૫,૩૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ પિસ્ટલ રતાભાઇને કયાંથી-કોની પાસેથી લાવેલ છો ? તે બાબતે પુંછતાં આ પિસ્ટલ તથા કાર્ટીસ તેને એકાદ વર્ષ પહેલાં અર્જુન લાલાભાઇ ચૌહાણ/ભરવાડ રહે.આખલોલ જકાતનાકા પાસે,ઇન્દિરાનગર, ભાવનગરવાળાએ આપેલ હોવાનું જણાવેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Charaideo weight lifting team win medals
Assam youth Olympics Guwahati, Charaideo weight lifting team have won 04 Gold, 02 Silver and 02...
শ্ৰীৰাম মন্দিৰ প্ৰান প্ৰতিষ্ঠা:-জয় শ্ৰীৰাম ধ্বনিৰে ভক্তিময় ৰহা চাপৰমুখ।
আজি শ্ৰীৰাম জন্মভুমী অযোধ্যাত বিৰাজমান হল শ্ৰীৰাম।আজি অযোধ্যাত শ্ৰীৰাম মন্দিৰ প্ৰান প্ৰতিষ্ঠা...
Breaking News: Rahul Gandhi, Kejriwal और Mamata को शुभकामनाएं देकर क्या बोले Fawad Chaudhary
Breaking News: Rahul Gandhi, Kejriwal और Mamata को शुभकामनाएं देकर क्या बोले Fawad Chaudhary
મહેસાણા : વિસનગરમાં રાજકારણનો માહોલ જામ્યો, આરોગ્ય મંત્રી સામે ચૂંટણી લડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપે...
इस दिन लॉन्च होगा Xiaomi का नया फोल्डेबल फोन, 5,000mAh की बैटरी और कई खास फीचर्स के साथ आएगा ये डिवाइस
Xiaomi ने अपने कस्टमर के लिए एक नया डिवाइस के लाने की तैयारी में है। हम Xiaomi Mix Fold 4 की बात...