સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુમ થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘર માદક ના પ્રસાદ બનાવી રહ્યાં છ. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની અન્ટી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર ક જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશ જ્યાં મોદક મળતા ન હાય. આ ઉપરાંત હાલમાં ગણશ મંડપમાં 50 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડોમેઈડ મળી રહ્યા છે.સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઅ ગણપતિબાપાન પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકના પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા માદકનું વેચાણ પણ થઈ રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યૂછે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अष्टविनायक महामार्गालगत मलठण येथे धोकादायक विहीर
शिरुर: मलठण (ता. शिरुर) येथील गायकवाड वस्तीच्या पुलाजवळ अष्टविनायक महामार्गावर अगदी खेटून एक...
ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, 4 કિલો હેરોઈન સાથે અફઘાની નાગરિકની કરી ધરપકડ
ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, 4 કિલો હેરોઈન સાથે અફઘાની નાગરિકની કરી ધરપકડ
મહેમદાવાદ માંથી દેશી દારૂની 8 ભઠ્ઠીઓ ઝડપાઈ, મહેમદાવાદ પોલીસે 6 મહિલાઓની અટકાયત કરી | #latestnews
મહેમદાવાદ માંથી દેશી દારૂની 8 ભઠ્ઠીઓ ઝડપાઈ, મહેમદાવાદ પોલીસે 6 મહિલાઓની અટકાયત કરી | #latestnews
जिल्ह्यात ५३० चाचण्या; १५ कोरोना बाधितांची भर
जिल्ह्यात कोरोनाचा संसर्ग सुरूच असून, रविवारी ५३० व्यक्तींच्या स्टॅबची चाचणी करण्यात आली....
মাজুলীৰ তেজস্বীতাৰ বাসগৃহত উপস্থিত লুৰিণজ্যোতি গগৈ
◼️তেজস্বিতা বৰুৱা ৰ ঘৰত উপস্থিত উপস্থিত হয় অসম জাতীয় পৰিষদৰ সভাপতি শ্ৰী লুৰীণজ্যোতি গগৈ...