સમગ્ર સિહોરમાં ગણોના અધિપતિ દુંદાળા દવ ગણેશજીની ભકિતમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. તમામ જગ્યાએ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ પાચ દિવસ બાદ વિસર્જન પણ થઈ ચૂક્યા છે. તો બાકીની જગ્યાઓ પર ગણેશોત્સવમાં ધૂમ મચી છે. સૌ કોઈ ગણેશજીની ભાવ વંદના કરી રહ્યા છે. ત્યારે અહીં સિહોર ગણેશ મિત્ર મંડળ દ્વારા 200 કિલ્લો લાડવાની પ્રસાદી ધરાવવામાં આવી હતી. એ પછી બધાએ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી હતી. સાથે ગણેશ મિત્ર મંડળ મુનીચોક દ્વારા તમામ ગણપતિ મંડળો ખાતે લાડુના મહા પ્રસાદ વિતરણ કરાયું હતું સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા સંચાલિત ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિ બાપાનો અનોખો મહા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉમેશભાઈ મકવાણા સાથે મંડળના મિલન બારૈયા,દીપક પાઠક, કિરણ મકવાણા, મનીષ ત્રિવેદી, નીતિનભાઈ પરમાર,જગદીશભાઈ રાઠોડ, મલય કોઠારી, દીપક લકુમ, હિતેશ સંઘવી, અશ્વિન રાઠોડ, પારસ ગોહિલ, હિતેશ મુની, રમેશ માળી, બાબુ કોઠારી, મહિપાલ સિંહ ગોહિલ, અશોક બાંભણીયા, મહેશ જગડ, સહિતની ટીમ 200 કિલો શુદ્ધ ધીના લાડવાનો. પ્રસાદ બનાવી ગણેશજીના અલગ અલગ પંડાલોમા પ્રસાદી રૂપે વિતરણ કર્યો હતો આ મહાપ્રસાદનો સૌ કોઈએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાજુ બદામ સાથે ચોખ્ખા શુદ્ધ ઘીના લાડવા બજારમાં 1 કિલ્લોના ભાવ 400 રૂપિયા છે : અહીં ઉમેશ મકવાણાના સંચાલન હેઠળ ચાલતા ગણેશ મિત્ર મંડળે 200 કિલ્લો લાડવા બનાવી અલગ અલગ પંડાલોમા પ્રસાદી તરીકે વિતરણ કર્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે અરજીની તપાસમાં ગયેલા પોલીસ કર્મીને ગાળો આપી ઝપાઝપી કરી. યુવકે પોલીસ મથકે આવવાની ના પાડી.ફરજમાં રૂકાવટ કરયા નો ગુન્હો જાફરાબાદ પોલિસ મથકે થયો દાખલ.
જાફરાબાદ તાલુકાના લુણસાપુરમા રહેતા એક યુવક વિરૂધ્ધ જાફરાબાદ પોલીસ મથકમા અરજી કરવામા આવી હોય.જેની...
দৰঙৰ ঐতিহাসিক শ্ৰীশ্ৰী খটৰা সত্ৰত বিহু সুৰক্ষা সমিতি,অসমৰ কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
ঐতিহাসিক শ্ৰীশ্ৰী খটৰা সত্ৰৰ অতিথিশালাত বিহু সুৰক্ষা সমিতি,অসমৰ কাৰ্যনিৰ্বাহক সভা এখন...
ঢকুৱাখনাত "অসম যুৱ অলিম্পিক-২০২২" ৰ অলিম্পিক শিখাক আদৰণি ঢকুৱাখনা জিলা ক্ৰীড়া সন্থাৰ
ঢকুৱাখনাত "অসম যুৱ অলিম্পিক-২০২২" ৰ অলিম্পিক শিখাক আদৰণি ঢকুৱাখনা জিলা ক্ৰীড়া সন্থাৰ।
Attack On Donald Trump News: चुनावी रैली में ट्रंप पर हमला, सुरक्षा में हुई चूक या लापरवाही?
Attack On Donald Trump News: चुनावी रैली में ट्रंप पर हमला, सुरक्षा में हुई चूक या लापरवाही?