ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में 3 साल के बच्चे को कार ने कुचला,:घर के बाहर खेल रहा था मासूम,
जयपुर के सांगानेर इलाके में सोमवार सुबह तीन साल के बच्चे को कार ने कुचल दिया। बच्चा कॉलोनी में...
વિરપુર તાલુકામાં કોંગ્રેસમાં ગાબડું..
મહિસાગર જીલ્લા ઉપ પ્રમુખ સહિતના ૬૦ જેટલા કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો......
নাজিৰা সমজিলাত প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনা গ্ৰামীণৰ অধীনত প্ৰথম কিস্তিৰ ধনৰাশিৰ অনুমোদন পত্ৰ বিতৰণ ।
নাজিৰা সমজিলা প্ৰশাসনৰ সৌজন্যত তথা অসম চৰকাৰৰ পঞ্চায়ত আৰু গ্ৰামোন্নয়ন বিভাগৰ অধীনত নাজিৰা বিধান...
ದೆಹಲಿ ವಿವಿ ಶತಮಾನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೆಟ್ರೋ ರೈಲಿನಲ್ಲಿ ತೆರಳಿದ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ದೆಹಲಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಶತಮಾನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ದೆಹಲಿ ಮೆಟ್ರೋ...
સુરસાગર ડેરી વઢવાણ દ્વારા "ગ્રાહક મરણોતર સહાય યોજના" અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક પશુપાલકના ૧૭ વારસદારોને રૂા.૮.૭૫ લાખના ચેકોનું વિતરણ કરતા સુરસાગર ડેરીના ચેરમેન
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ' સુરસાગર ડેરી' વઢવાણ દ્વારા સંચાલિત 'ગ્રાહક...