ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠાના દિયોદરખાતે ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દિયોદર મા નવી મોબાઈલ મેડિકલ વાન આપવામાં આવી
બનાસકાંઠાના દિયોદર ખાતે ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દિયોદર મા નવી મોબાઇલ...
હાલોલની મસવાડ GIDC-2 માં આવેલ પ્રસિદ્ધ JCB કંપની ખાતે GIDC એસોસિયેશનની સામાન્ય વાર્ષિક સભા યોજાઈ.
હાલોલ તાલુકાના મસવાડ જીઆઇડીસી -2 ખાતે આવેલ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કંપની જેસીબી ખાતે આજરોજ તારીખ...
Khatron Ke Khiladi13 में स्टंट करते वक्त बुरी तरह से घायल हुईं ऐश्वर्या,तस्वीर देख फैंस को हुई चिंता
बिग बाॅस के बाद अब इन दिनों स्टंट शो खतरों के खिलाड़ी सीजन 13 को लेकर लगातार बज बना हुआ है। रोहित...
અમદાવાદથી વડોદરા જતી ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનને મોટી દુર્ઘટના ટળી!! ટ્રેનના ડબ્બા છુટાં પડી અડધો કિ
અમદાવાદથી વડોદરા જતી ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનને મોટી દુર્ઘટના ટળી!! ટ્રેનના ડબ્બા છુટાં પડી અડધો કિ
વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામે નો મારા મારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કોઝવેનો વર્કઓડર સમજાવા બાબતે...