જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરી આવી પ્રવૃતિ કરનાર ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ , ઋતુ રાબા સાહેબ , નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન મુજબ એચ.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બગવદર પોલીસ સ્ટેશનનાઓએ અલગ - અલગ ટીમો બનાવી પો.સ્ટે.વિસ્તારમાં દારૂ - જુગારના કેસો કરવા ટીમોને કાર્યરત કરેલ હોય અને જયમલભાઈ સામતભાઈ મોઢવાડીયા પોલીસ કોન્સ.ને બાતમી રાહે મળેલ હકિકત આધારે સોઢાણા ગામ , સોરઠી નદીના કાંઠે બાવળની ઝાડી નીચે દેશી પીવાના દારૂ લી . - ૬ કી.રૂ .૧૨૦ / - તથા દારૂની વાસવાળા સ્ટીલના ગ્લાસ નંગ -૪ કી.રૂ .૪૦ / - તથા દારૂની વાસવાળી ખાલી કોથળીઓ નંગ -૨ કી.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કી.રૂ .૧૬૦ / - ના મુદામાલ સાથે દારૂનો નશો કરી મહેફીલ માણતાં કુલ -૯ ઈસમોને પકડી પાડી તેઓની સામે પ્રોહી.એકટ ક -૬૬ ( ૧ ) બી , ૬૫ ( એ ) ( એ ) , ૮૩ મુજબ ગુન્હો રજી.કરાવવામાં આવેલ છે . આરોપીઓ- ( ૧ ) કેતન કેશવભાઈ ઓડેદરા ઉ.વ .૨૬ ધંધો - ડ્રાઈવીંગ રહે . સોઢાણા ગામ ચોકની બાજુમાં તા.જી.પોરબંદર ( ૨ ) નોંઘણ રામદેભાઈ કારાવદરા ઉ.વ .૪ ર ધંધો - રી.ડ્રા . રહે . સોઢાણા ગામ સુતાર ફળીયા તા.જી.પોરબંદર ( ૩ ) ભરત સાજણભાઈ દીવરાણીયા ઉ.વ .૩૨ ધંધો - ડ્રાઈવીંગ રહે . સોઢાણા ગામ પ્રા.શાળાની બાજુમાં તા.જી.પોરબંદર ( ૪ ) રણજીત દેવાભાઈ ઓડેદરા ઉ.વ .૪૫ ધો - મજુરી રહે . સોઢાણા ગામ ટાવરની બાજુમાં તા.જી.પોરબંદર ( પ ) રામદે દુદાભાઈ કારાવદરા ઉ.વ .૫૦ ધંધો - ખેતી રહે . સોઢાણા ગામ સીમશાળાની બાજુમાં તા.જી.પોરબંદર ( ૬ ) કેશુ દુદાભાઈ કારાવદરા ઉ.વ .૪૯ ધંધો - ખેતી રહે . સોઢાણા ગામ સીમ શાળાની બાજુમાં તા.જી.પોરબંદર ( ૭ ) ઈકબાલ ભીખુભાઈ કાટેલીયા ઉ.વ .૩૦ ધંધો વાણંદ રહે . સોઢાણા ગામ પરવાડ વિસ્તાર તા.જી.પોરબંદર ( ૮ ) સવદાસ કરશનભાઈ કેશવાલા ઉ.વ .૪૧ ધંધો - ખેતી રહે . સોઢાણા ગામ બસ સ્ટેન્ડ ની બાજુમાં વાડી વીસ્તાર તા.જી.પોરબંદર ( ૯ ) નાથા પુંજાભાઈ રાતળીયા ઉ.વ .૪૫ ધંધો - ખેતી રહે . સોઢાણા ગામ ભાટવાવ વાડી વિસ્તાર તા.જી.પોરબંદર આમ , સદરહુ કામગીરીમાં એચ.સી.ગોહીલ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ જયમલભાઈ સામતભાઈ મોઢવાડીયા તથા અરવિંદભાઈ કરશનભાઈ ખરા તથા લોકરક્ષક મસરીભાઈ હરદાસભાઈ વિગેરે સ્ટાફના દ્વારા કરવામાં આવેલ છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Diwali Sale: यही है आखिरी मौका ! इन Smartphones पर मिल रहा है बंपर डिस्काउंट, 10000 रुपये तक मिल रही है छूट
अगर आप नया फोन खरीदने की प्लानिंग पर रहे हैं तो आपके पास सही मौका है क्योंकि फ्लिपकार्ट के सेल की...
भारतीय मिक्स्ड बैडमिंटन टीम ने कॉमनवेल्थ गेम्स 2022 में सिल्वर मेडल जीता
भारतीय मिक्स्ड बैडमिंटन टीम ने मंगलवार को बर्मिंघम में चल रहे कॉमनवेल्थ गेम्स...
ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમે 200 થી વધુ સ્થળોએ સંયુક્ત તપાસ કરી : અખાદ્ય ચીજવસ્તુ વેચતાં વેપારીઓને દંડ ફટકાર્યો
બનાસકાંઠાના ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને...