મધ્યપ્રદેશના જોબટ ગામના અને હાલ અમરેલીના મોણપુરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક મહિલાએ તેના પતિને નવો મોબાઇલ લઇ આપવાનું કહેતા પતિ ખીજાતા તેણે ઝેરી દવા પી લીધી હતી . જેને પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી.અહી રહેતા કવિતાબેન પ્રકાશભાઇ બગેલ ઉ.વ .૨૩, નામના મહિલાએ તેના પતિ પ્રકાશભાઇને કહેલ કે તમે મને નવો મોબાઇલ લઇ આપવાનુ કહેતા હતા . જેને પગલે પતિએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જેના કારણે કવિતાબેને વાડીની ઓરડીમા દોડી જઇ પાકમા છાંટવાની ઝેરી દવાની બોટલમાથી બે ઘુંટડા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી . બનાવ અંગે એ એસ.આઇ જે.આર.હેરમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ/ રાજુલા અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kegel Exercises for Men and Women
Kegel Exercises for Men and Women
महिलाओं के नाम पर होगी गांवों में पीएम आवास योजना के घरों की रजिस्ट्री, पुरुषों के नाम नहीं होगा पंजीकरण
नई दिल्ली। महिला सशक्तीकरण की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए केंद्र सरकार ने...
વલસાડ LCBએ અતુલ ઓવરબ્રિજ પરથી એક ટેમ્પામાંથી 9 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક મરૂન કલરનો ટેમ્પો નંબર gj 15xx5136 દારૂનો જથ્થો ભરી...
આંબલિયાસણમાં મોબાઇલની દુકાનમાં ચોરી
#buletinindia #gujarat #mahesana
Brokerage View On BSE: FY24 में BSE की कमाई 150% बढ़ सकती है, Fresh Buy करने की है सलाह?
Brokerage View On BSE: FY24 में BSE की कमाई 150% बढ़ सकती है, Fresh Buy करने की है सलाह?