રાત્રે 8.30 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ ; મનપાના ફાયર વિભાગે નોંધેલા આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં 22 મીમી, ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં 18 મીમી વરસાદ નોંધાયો આ લખાય છે ત્યારે અહેવાલો મળી રહ્યા છે કે, રાજકોટ આસપાસ ગ્રામ્યના વિસ્તારમાં અને જિલ્લાના કેટલાક તાલુકામાં પણ મેઘસવારી આવી છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.