ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગરમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપીને સરકાર પાસે સૈનિકોની માંગ પુરી કરવા રજુઆત પણ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજચોરીનાં કેસમાં છ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ
મુળી તાલુકાના કળમાદ અને રામપરડા ગામે વાડીમાં ચોરી કરેલા ટી.સી.થી ગેરકાયદે વીજ કનેકશનો લઈને...
ગરબાડા નગર સહિત પંથકમા ઠેરઠેર પંડાલો ઊભા કરી ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામા આવ્યું
ગરબાડા નગર સહિત પંથકમા ઠેરઠેર પંડાલો ઊભા કરી ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામા આવ્યું
अंतराष्ट्रीय योग दिवस मनाया
लाखेरी - शहर के राजकीय सीनियर हायर सेकेंड्री स्कूल में शुक्रवार को 10वें अंतर्राष्ट्रीय योग दिवस...
મહુવા શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા પાણી રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે
મહુવા શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા પાણી રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે
नमाना से बाबा रामदेव जी के जाने के लिए यात्रियों का जत्था हुआ रवाना, तिलक लगाकर किया स्वागत।
नमाना कस्बे व आसपास के गांव के लोग बुधवार को बाबा रामदेव जी के लिए रामदेवरा...