ઉત્તરપ્રદેશના નિવાસી માનનીય *શ્રી ગૌરવભાઈ વર્મા* અને *શ્રી સચિતાનંદભાઈ પાઠક* ધ્રાંગધ્રા વિધાનસભામા પ્રવાસી તરીકે આવેલ અને તેમની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર મુકામે ભારતીય જનતા પાર્ટીના હોદેદારોશ્રીઓની મીટિંગનું આયોજન કરવામા આવ્યું હતુ તેમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાના ધારાસભ્યશ્રી *પરષોત્તમભાઈ સાબરીયા સાહેબ* , ધ્રાંગધ્રા શહેર પ્રમુખશ્રી *કિરીટસિંહ જાડેજા*, મહામંત્રીશ્રી *સંજયભાઈ ગોવાણી* અને *મહેશભાઈ ટાંક*, સંગઠનના હોદ્દેદારશ્રીઓ દરેક મોરચાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, દરેક શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ અને પ્રભારીશ્રીઓ તથા સોશિયલ મીડિયાના હોદેદારોશ્રીઓ તેમજ વરિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজিৰ বিষ্ণুপুৰত ৪২ ৰ শ্বহীদৰ স্মৃতি দিৱস ; চিলাপথাৰত প্ৰীতি ফুটবল খেলঃ
অসমৰ বিভিন্ন জিলাৰ লগতে ধেমাজি জিলাৰ বিষ্ণুপুৰ নাথ গাঁও বৰ নামঘৰ প্ৰাংগণত অসম প্ৰাদেশিক নাথ যোগী...
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય*
છેવાડાના વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો
નખત્રાણા મોટા-નખત્રાણા નાના અને બેરૂ ગામોનો નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ* ...
काटेपूर्णा प्रकल्प भरला 81% टक्के
काटेपूर्णा प्रकल्प भरला 81% टक्के
वाढदिवसाचा खर्च टाळत धर्मशाळेच्या बांधकामासाठी केली आर्थिक मदत
वाघोली ता.हवेली येथे रामेश्वर शास्त्री प्रसादिक दिंडी मंडळाचे मार्गदर्शक व वाघोलीचे माजी उपसरपंच...