ઉત્તરપ્રદેશના નિવાસી માનનીય *શ્રી ગૌરવભાઈ વર્મા* અને *શ્રી સચિતાનંદભાઈ પાઠક* ધ્રાંગધ્રા વિધાનસભામા પ્રવાસી તરીકે આવેલ અને તેમની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર મુકામે ભારતીય જનતા પાર્ટીના હોદેદારોશ્રીઓની મીટિંગનું આયોજન કરવામા આવ્યું હતુ તેમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાના ધારાસભ્યશ્રી *પરષોત્તમભાઈ સાબરીયા સાહેબ* , ધ્રાંગધ્રા શહેર પ્રમુખશ્રી *કિરીટસિંહ જાડેજા*, મહામંત્રીશ્રી *સંજયભાઈ ગોવાણી* અને *મહેશભાઈ ટાંક*, સંગઠનના હોદ્દેદારશ્રીઓ દરેક મોરચાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, દરેક શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ અને પ્રભારીશ્રીઓ તથા સોશિયલ મીડિયાના હોદેદારોશ્રીઓ તેમજ વરિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેરાલુ નગર હવે ખાડા નગર બની ગયું છે. નગરમાં એકપણ રોડ ખાડા વગરનો બચ્યો નથી.
ખેરાલુ નગર હવે ખાડા નગર બની ગયું છે. નગરમાં એકપણ રોડ ખાડા વગરનો બચ્યો નથી.
પૂર્વ કચ્છના પત્રકારની નેશનલ હ્યુમન રાઇટ્સમાં મીડિયા ઇન્ચાર્જતરીકે નિમણૂંક
આજે ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ નેશનલ હ્યુમન રાઈટ્સ વેલ્ફેર એસોસિએશન ઓફ ઈન્ડિયા સુડીયા દિનેશ પચાનભાઈ ની...
Redmi Note 12 को जल्द मिलेगा Xiaomi HyperOS अपडेट, POCO F5 सीरीज भी इस लिस्ट में शामिल
Xiaomi HyperOS Update रेडमी नोट 12 पर Xiaomi हाइपरओएस की रिलीज टाइमलाइन दिसंबर 2023 और जनवरी 2024...