લાંબાગાળાના વિરામ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ખંભાતમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી બાજુ ભારે પવનને કારણે ખંભાતના અકબરપુર વિસ્તારમાં મકાનની પતરાની છત ઉડી જઇ અન્ય મકાન ઉપર પડી હતી.જો કે સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.વરસાદને લઈને જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં TET પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, જાણો કેમ કરી રહ્યા છે વીરોધ?
ગાંધીનગરઃ આજે શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ભવિષ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. ટેટ પાસ બેરોજગાર...
सीएम केजरीवाल और महुआ मोइत्रा की अलग-अलग मामलों में आज पेशी, भाजपा ने कहा- दोनों दो नंबरी
नई दिल्ली। आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को...
થરાદ શહેર માં વિજય બિઝનેસ ની સામે આવેલી જાહેર શૌચાલય માં ધોળા દિવસે તાળા બંધ જોવા મળ્યા
થરાદ શહેર માં વિજય બિઝનેસ ની સામે આવેલી જાહેર શૌચાલય માં ધોળા દિવસે તાળા બંધ જોવા મળ્યા
સરકારી હોસ્પિટલમાં જોખમી પ્રસુતિથી બાળકની નાજુક હાલતહોવાથી 108 સ્ટાફ દ્વારા તાત્કાલીક જામનગર ખસેડવામાં આવી
સરકારીહોસ્પિટલમાંજોખમીપ્રસુતિથીબાળકની નાજુકહાલતહોવાથી108 સ્ટાફ દ્વારા તાત્કાલીક જામનગર ખસેડવામાં આવી
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉભેલા ટ્રેક્ટર માં પાછળથી બાઈક ભટકાતા લાગી આગ.
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉભેલા ટ્રેક્ટર માં પાછળથી બાઈક ભટકાતા લાગી આગ.