રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मध्यप्रदेश पटवारी भर्ती परीक्षा, हाई कोर्ट ने 27% ओबीसी आरक्षण के विरुद्ध याचिका निरस्त
मध्यप्रदेश पटवारी भर्ती परीक्षा- हाई कोर्ट में 27% ओबीसी आरक्षण के विरुद्ध याचिका निरस्त
...
खजाना विहिरीजवर दुचाकी अपघातात ठार; ग्रामीण पोलिसात गुन्हा दाखल@india report
खजाना विहिरीजवर दुचाकी अपघातात ठार; ग्रामीण पोलिसात गुन्हा दाखल@india report
Breaking News: Andhra Pradesh के पूर्व सीएम Jagan Mohan Reddy के दफ्तर पर बुलडोजर एक्शन | Aaj Tak
Breaking News: Andhra Pradesh के पूर्व सीएम Jagan Mohan Reddy के दफ्तर पर बुलडोजर एक्शन | Aaj Tak
श्री शंकर सहकारी साखर कारखान्याची तिसरा हप्ता 200 रुपयाने सभासदांच्या खात्यावर जमा करण्याची प्रक्रिया सुरू.
श्री शंकर सहकारी साखर कारखाना लि. सदाशिवनगर सन 2021-22 गळीत हंगामामध्ये गळीतास आलेल्या ऊसाचा...