રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আহিন মাহৰ শেহতীয়া বানৰ কবলত ঢকুৱাখনা সোৱণশিৰী ৰাজ চক্ৰ অন্তৰ্গত কেইবাখনো গাঁও 
 
                      আহিন মাহৰ শেহতীয়া বানৰ কবলত ঢকুৱাখনা সোৱণশিৰী ৰাজ চক্ৰ অন্তৰ্গত প্ৰায় ৭খন  গাঁও আৰু গোগামুখৰ...
                  
   પાટણ : જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel 
 
                      પાટણ : જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
                  
   ઝિંદગીના શો દિલ લગી, પ્યારે અફઝલ, પ્યાર કે સદકે વગેરે સાથે આ મહિનાનું મોન્સૂન મેજિક અનુભવો! 
 
                       
ઝિંદગીની જુલાઈ માટે ખાસ તૈયાર કરાયેલી થીમ બેસ્ટ ઓફ રોમાન્સ સાથે મોન્સૂનની સીઝનની મજા લેવા...
                  
   થરા માં ઠાકોર સમાજના 17 મા સમૂહ લગ્ન માં 90 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલાં  
 
                      આજે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17 મા સમુહલગ્ન મહોત્સવ ઠાકોર બોર્ડિંગ થરા ખાતે...
                  
   ઈકબાલગઢ રેલ્વે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના અભાવના કારણે લોકો માં રોષ@live24newsgujarat 
 
                      ઈકબાલગઢ રેલ્વે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના અભાવના કારણે લોકો માં રોષ@live24newsgujarat
                  
   
  
  
  
   
   
  