શહેરમાં અમીન માર્ગ પર થોડા મહિના પહેલા જ ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું આ બનાવમાં પોલીસે ખુંખાર આરોપીઓને દબોચી લીધા હતા ત્યારે આવો જ એક બનાવ પોલીસની સૂઝ બૂઝથી બનતા બનતા રહી ગયો હતો.છેલ્લા એક માસથી અડધો ડઝન જેટલી ચોરી કરનાર શિક્લીગર ગેંગનાં બે સભ્યોને તાલુકા પોલીસે ઝડપી લીધા છે.બન્નેએ હાલમાં અડધો ડઝન ચોરીની કબુલાત આપી છે.પરંતુ પોલીસને તેનાથી વધુ ચોરી કર્યાની શંકા છે.જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી અને રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
૧૬૭ - સુરત...
Stock Up By 9% | क्यों लगातार Radar पर आ रहा ये Stock, इन गजब Moves के चलते क्या करें निवेशक?
Stock Up By 9% | क्यों लगातार Radar पर आ रहा ये Stock, इन गजब Moves के चलते क्या करें निवेशक?
વડોદરાથી ખાટલા પરિષદ @ 4.45 PM - 09-11-2022 @Sandesh News
વડોદરાથી ખાટલા પરિષદ @ 4.45 PM - 09-11-2022 @Sandesh News
STF ने रिक्रिएट किया अतीक-अशरफ हत्याकांड का क्राइम सीन, गोलियां दागते ही दबोचे गए हमलावर; एक-एक सेकेंड NOTE
प्रयागराज : मोतीलाल नेहरू मंडलीय चिकित्सालय काल्विन के गेट पर माफिया अतीक अहमद व उसके भाई...
સાબરકાંઠા વિદ્યાર્થીઓને લઈને જતી ખાનગી ગાડીને નડ્યો અકસ્માત | SatyaNirbhay News Channel
સાબરકાંઠા વિદ્યાર્થીઓને લઈને જતી ખાનગી ગાડીને નડ્યો અકસ્માત | SatyaNirbhay News Channel