શહેરમાં અમીન માર્ગ પર થોડા મહિના પહેલા જ ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું આ બનાવમાં પોલીસે ખુંખાર આરોપીઓને દબોચી લીધા હતા ત્યારે આવો જ એક બનાવ પોલીસની સૂઝ બૂઝથી બનતા બનતા રહી ગયો હતો.છેલ્લા એક માસથી અડધો ડઝન જેટલી ચોરી કરનાર શિક્લીગર ગેંગનાં બે સભ્યોને તાલુકા પોલીસે ઝડપી લીધા છે.બન્નેએ હાલમાં અડધો ડઝન ચોરીની કબુલાત આપી છે.પરંતુ પોલીસને તેનાથી વધુ ચોરી કર્યાની શંકા છે.જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી અને રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगामी त्यौहारों को लेकर सीएलजी सदस्यों की लि बैठक।
तालेड़ा में आगामी त्यौहारों को ध्यान में रखते हुए मेला आयोजकों और सीएलजी सदस्यों की एक महत्वपूर्ण...
अमृतसर चे काहि दृष्य नक्कि पहा
अमृतसर चे काहि दृष्य नक्कि पहा
মৰাণত সহস্ৰাধিক লোকে আপত যোগদান কৰাক লৈ বিধায়ক চক্ৰধৰ গগৈৰ প্ৰতিক্ৰিয়া
মৰাণ সমষ্টিৰ বিভিন্ন প্ৰান্তৰৰ পৰা আহি দেওবাৰে প্ৰায় সহস্ৰাধিক লোকে আপত যোগদান কৰাক লৈ...
अंबड बसस्थानकात टवाळ खोरा कडून शाळकरी विद्यार्थिनींची छेड विनयभंग..
अंबड बसस्थानकात टवाळ खोरा कडून शाळकरी विद्यार्थिनींची छेड विनयभंग..