દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ:વાવાઝોડું પોરબંદરથી 1160 કિમી દૂર,ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને...
Flair Writing IPO Listing | कंपनी की शानदार Listing, मैनेजमेंट ने बताया आगे का Business Outlook
Flair Writing IPO Listing | कंपनी की शानदार Listing, मैनेजमेंट ने बताया आगे का Business Outlook
रामभद्राचार्य बोले- जाति के आधार पर आरक्षण बंद करें सरकार:प्रतिभाओं में कोटा नहीं होना चाहिए; महिलाओं का बाल कटाना गलत
जयपुर में चल रही रामकथा में जगदगुरु रामभद्राचार्य ने कहा- आज छोटी-छोटी जातियों में हमारे राजनेता...
The CRAZY Side-Effects of Steroids
The CRAZY Side-Effects of Steroids