ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RG Kar Rape Case: जूनियर डॉक्टरों का फैसला, अब गांव-गांव जाकर करेंगे विरोध प्रदर्शन
कोलकाता के आरजी कर मेडिकल कॉलेज एवं अस्पताल में अपनी सहकर्मी के साथ हुए बलात्कार और हत्या के...
जागतिक आर्थिक परिषदेत आज ग्रीन हायड्रोजनचा धोरणाला बळकटी
दावोस येथे सुरु असलेल्या जागतिक आर्थिक परिषदेत आज महाराष्ट्राच्या ग्रीन हायड्रोजनच्या धोरणाला...
जिला कांग्रेस कमेटी के द्वारा किया गया संकल्प सत्याग्रह का आयोजन
मध्य प्रदेश कांग्रेस कमेटी के प्रदेश अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री माननीय कमलनाथ जी के निर्देशन...
Delhi Crime: प्रीत विहार के V3S Mall में 7 वर्षीय बच्ची से छेड़छाड़, पॉक्सो एक्ट के तहत मामला दर्ज
दिल्ली के प्रीत विहार थाना क्षेत्र से शर्मसार करने वाला मामला सामने आया है। यहां वी3एस मॉल में एक...