*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्य संगठन आयुक्त स्काउट ने किया कैंप निरीक्षण।
राजस्थान राज्य भारत स्काउट गाइड जिला मुख्यालय बूंदी के तत्वाधान में आयोजित कब,स्काउट,फ्लाॅक,गाइड...
ભાભર નગરપાલિકાના ટાઉન હોલ માં ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો
ભાભર નગરપાલિકાના ટાઉન હોલ માં ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો
শিৱসাগৰত অনু্ষ্ঠিত আলি-আঃয়ে-লৃগাং উদযাপনৰ ক্ষেত্ৰৰ উন্মোচণ কৰি আছুৰ কেন্দ্ৰীয় নেতা সমীৰণ ফুকনে চৰকাৰী বন্ধৰ দাবী তোলে
শিৱসাগৰত অনু্ষ্ঠিত আলি-আঃয়ে-লৃগাং উদযাপনৰ ক্ষেত্ৰৰ উন্মোচণ কৰি আছুৰ কেন্দ্ৰীয় নেতা সমীৰণ ফুকনে চৰকাৰী বন্ধৰ দাবী তোলে
শিৱসাগৰ জিলাৰ দিখৌমুখ অঞ্চলৰ জনমিৰি বৰগাঁৱৰ উদ্যোগত সমূহ দিখৌমুখবাসী ৰাইজৰ সহযোগত জনমিৰি বৰগাঁৱত...
પંચમહાલ જિલ્લાના સેવાસદન સભા ખંડ ખાતે વિડિયો કોન્ફરન્સ યોજવા માં આવી હતી.
પંચમહાલ જિલ્લાના સેવાસદન સભા ખંડ ખાતે વિડિયો કોન્ફરન્સ યોજવા માં આવી હતી.
વઢવાણ મહાજન પાંજરાપોળમાં 22 વાછરડા લમ્પી રોગ અંતર્ગત જણાતા પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર કરાઈ
વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવશં આશરો લઇ રહ્યા છે. જેમાં 22 વાછરડા લમ્પીરોગ અંતર્ગત...