મહુધા તાલુકાના સોલપુર અંધારી ગામે હાલ ચાલી રહેલા ગણેશ પર્વ ને લઈ મહા આરતી નો પ્રોગ્રામ યોજાયો 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જેમાં ખેડા જિલ્લાના ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ અને કારોબારી અધક્ષ ને  ત્યાં મોટા પાયે આરતી નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો 

જેમાં  જિલ્લાના કોષા અધ્યક્ષ ગોવિંદ ભાઈ શર્મા ને મુખ્ય મહેમાન તરીકે બોલાવી તેમના શુભ હસ્તે આરતી ઉતરવામાં આવી 

રિપોર્ટ .ઇરફાન મલેક મહુધા