Apple એ આ વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટમાં iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. આ ઈવેન્ટને એપલ દ્વારા 'ફાર આઉટ' નામ આપવામાં આવ્યું હતું, જેમાં નવા આઈફોન સાથે ટેલિફોટો અથવા ઝૂમ લેન્સ મળવાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. Appleએ આ ઇવેન્ટમાં iPhone 14 સિરીઝ હેઠળ ચાર નવા iPhone લૉન્ચ કર્યા છે, જેમાં iPhone 14, iPhone 14 Plus, iPhone 14 pro Max, iPhone 14 pro લૉન્ચ કરવામાં આવ્યા છે. A15 Bionic પ્રોસેસર રેગ્યુલર અને પ્લસ બંનેમાં આપવામાં આવ્યું છે, જ્યારે Pro મોડલ A16 સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
Appleએ આ વખતે iPhone 14 mini લોન્ચ કર્યો નથી. આ ઇવેન્ટમાં Apple Watch Series 8, Watch Pro, watch se ઉપરાંત Apple Watch Ultra પણ લોન્ચ કરવામાં આવી છે. AirPods Pro 2 પણ લોન્ચ કરવામાં આવ્યો છે. iPhone 14ની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. iPhone 14 સાથે ફોટોનિક એન્જિન આપવામાં આવ્યું છે. નવા iPhoneનો ફ્રન્ટ કેમેરા પહેલા કરતા બે ગણો સારો હશે.