સિહોર તાલુકામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા પશુપાલકો ભયનો માહોલ સિહોર તાલુકામાં પણ લમ્પી વાયરસના દેખા જોવા મળ્યા હતા જેમાં સિહોરના ગામડામાં પશુપાલન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગામડાઓમાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું લક્ષણો દેખાતા રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગામડાઓમાં કેસો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા હતા
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं