જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા રાજ્ય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ . આઇ.જે.ગીડા સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૪ / ૨૦૨૨ પ્રોહિ , કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) ના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી ઇન્દ્ર ઉર્ફે રામકુ વલકુભાઇ વાળા રહે.અમરેલી સરદારનગર શેરી નં -૭૧ તા.જી , અમરેલી આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના.પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી