જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા રાજ્ય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ . આઇ.જે.ગીડા સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૪ / ૨૦૨૨ પ્રોહિ , કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) ના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી ઇન્દ્ર ઉર્ફે રામકુ વલકુભાઇ વાળા રહે.અમરેલી સરદારનગર શેરી નં -૭૧ તા.જી , અમરેલી આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના.પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🗞️sms news📰 ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ પી. આઇ, JV RATHOD સાહેબ દ્વારા શુભેચ્છા મુલાકાત
🗞️sms news📰 ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ પી. આઇ, JV RATHOD સાહેબ દ્વારા શુભેચ્છા મુલાકાત
બળઘોઈ ગામે જુના દલિત વિસ્તારમાં પાણીના વહેણમા થતુ ગેરકાયદેસર બાંઘકામ તાત્કાલીક બંઘ કરવા જસદણ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા રજુવાત કરાય,બંધ નય થાય તો આંદોલનની ચીમકી
દલિત સમાજના સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને ગામના દલિત આગેવાનો તરીકે આપને જણાવવાનું કે અમારા...
મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના ઘટી તે પહેલાનો વીડિયો, પુલ પર યુવાનો કરી રહ્યા છે મસ્તી
મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના ઘટી તે પહેલાનો વીડિયો, પુલ પર યુવાનો કરી રહ્યા છે મસ્તી
US Share Market Fall Reasons LIVE Check | FED Rate Cut को लेकर ये संकेत, Bond Yield में आई गिरावट?
US Share Market Fall Reasons LIVE Check | FED Rate Cut को लेकर ये संकेत, Bond Yield में आई गिरावट?
કાલોલ પુરવઠા મામલતદાર ની ગેરહાજરી ને કારણે કાર્ડ ધારકો પરેશાન.
કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી...