ચલાલા પોલીસ સ્ટેશનમા મોબાઇલ ચોરીના ગુન્હામા આરોપીઓ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ચલાલા પોલીસ ટીમ ( ૧ ) સૂનિલભાઇ હરેશભાઇ રાઠોડ રહે ચલાલા તા.ધારી ( ૨ ) હમીરભાઇ રમેશભાઇ માથાસુળીયા રહે . ચલાલા તા.ધારી ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોક કુમાર યાદવ સાહેબ નાઓએની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે,જે,ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા ના માદર્શન હેઠળ ચલાલા પો.સ.ઇ એ.વી.સરવૈયા તથા હેડ કોન્સ મિહીરભાઇ ચુડાસમા તથા પો.કોન્સ , બાલકૃષ્ણભાઇ મહેતા પો.કોન્સ રોહિતભાઇ રાખોલીયા તથા પો.કોન્સ . મહેન્દ્રસિંહ સરવૈયા , તથા પો.કોન્સ સવજીભાઇ સાખટ ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુરુનં .૧૧૧૯૩૦૧૬૨૨૦૪૮૦ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ - ૩૭૯,૧૧૪ મુજબ ના ગુન્હાના તા .૦૩ / ૦૯ / ૨૦૨૨ રોજ દાખલ થયેલ હોય જે ગુન્હા ના કામે આરોપીને ગણતરી ની કલાકો માં પકડી પાડી ચોરી ગયેલ મોબાઇલ નંગ -૨ ની કબુલાત કરતા આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ કાઢી આપતા આરોપીઓને ધોરણસર અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ રીકવર કરેલ મુદામાલ ( ૧ ) ઓપો કંપની નો મોડલ A - 31 મોબાઇલ જેની ની કિંમત રૂ .૧૨૪૯૦ / ( ર ) મોટોરોલા કંપની ની મોબાઇલ જેની ની કિંમત રૂ .૧૦૦૦૦ /

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા )અમરેલી