સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઘણા લાબા સમયના વિરામ બાદ સુત્રાપાડા તાલુકા મા વરસાદી માહોલ હળવા મધ્યમ ઝાપટા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી મગફળી પાકને પાણીની જરૂર તયારે વરસાદ આવતા ખેડૂતોના પાકને નવજીવન
સુત્રાપાડાના લોઢવા સહિરના ગામોમા ભારે બફારા બાદ વરસાદી વાતાવરણ