સુરત શહેરની ૨૫ જેટલી સ્કૂલો માં તા:૦૫ & ૦૬.૦૯.૨૦૨૨ના રોજ Clean Air પર poster making સ્પર્ધાનું આયોજન
સુરત મહાનગર પાલિકા દ્વારા તા: ૦૭-૦૯-૨૦૨૨ ના રોજ "International Day of Clean Air " કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ઇવેન્ટ ની પૂર્વ ઇવેન્ટ ના ભાગ રૂપે સુરત શહેરની ૨૫ જેટલી સ્કૂલો માં તા:૦૫ & ૦૬.૦૯.૨૦૨૨ ના રોજ Clean Air પર poster making સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું