સૂરત મહાનગરપાલિકા દ્વારા થયેલ 3rd International Day of Clean Air for Blue Skiesની ઉજવણી
આજે સાયન્સ સેન્ટર ખાતે સૂરત મહાનગરપાલિકા દ્વારા થયેલ 3rd International Day of Clean Air for Blue Skiesની ઉજવણીમાં મા. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા & કમિશ્નરશ્રી બંછાનિધિ પાણી IAS હાજર રહેલ. નવા AQMSનું ઉદઘાટન & poster making સ્પર્ધામાં ૧૧ વિજેતા ઈનામ આપવામાં આવ્યા