ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.11 - 9 - 2022 ને આવતા રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે 2 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ( 98243 93405 ) એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા માં મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો......
સાવરકુંડલા માં મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો......
कार पर पार्टीं का झंडा लगाकर पहुंचे नेताजी जनसुनवाई में पड़ा महंगा।
जनपद आजमगढ़ में,कार पर पार्टीं का झंडा लगाकर पहुंचे नेताजी जनसुनवाई में पड़ा महंगा।मालूम होकि जनपद...
સુરત શહેર પોલીસ ઝોન પાંચ દ્વારા અમરોલી વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો.
સુરત શહેર પોલીસ ઝોન પાંચ દ્વારા અમરોલી વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો.
...
'तंबू में गुड़िया...' Congress Leader KN Rajanna ने Ram Mandir पर क्या कहा? मचा बवाल
'तंबू में गुड़िया...' Congress Leader KN Rajanna ने Ram Mandir पर क्या कहा? मचा बवाल