સિહોર જ નહિ પંથકના મોટાભાગના રોડ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકોની સ્થિતી કફોડી થઈ છે. ચોમાસા દરમિયાન મોટાભાગના રોડ ધોવાય ગયા છે અને રોડમાં ખાડા પડી ગયા છે. રોડ પરથી વાહન ચલાવવુ મૂશ્કેલ બન્યુ છે અને લોકો રોડનો કકળાટ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી જેથી નેસડા ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા છે સિહોર થી નેસડા તરફ નો માર્ગ સાવ ખરાબ થઇ ગયો હોય, અગાઉ આ માર્ગ ડામર માર્ગ હતો જેનું સમયાંતરે ધોવાણ થઇ જતા આ માર્ગ પર જવા આવવા માટે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ ને બનાવવા અંગે અગાઉ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા આજે નેસડા અને ભોળાદ ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી તાકીદે આ માર્ગ ને પહોળો અને આર.સી.સી બને તેવી માર્ગ કરી હતી અને જો તંત્ર આ અંગે કોઈ કામગીરી નહિ કરે તો આગામી સમયમાં આવનાર વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી લોકોએ રોષની સાથે મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને નવ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને નવ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ
Realme GT 6T vs Poco F6 5G: बैटरी से लेकर कैमरा तक, कौन सा फोन है आपके लिए बेहतर
Realme और POCO ने अपने कस्टमर्स के लिए नए फोन लेकर आए हैं। जहां रियलमी ने Realme GT 6T को लॉन्च...
તલાટીની પરીક્ષા આપવા આવેલા યુવાનને ધરમપુર અકસ્માત નડ્યો પોરબંદર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાય
તલાટીની પરીક્ષા આપવા આવેલા યુવાનને ધરમપુર અકસ્માત નડ્યો પોરબંદર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાય
ખેડૂતોએ ક્યાં કારણે આપ્યું જુડો કચેરીમાં આવેદનપત્ર
ખેડૂતોએ આપ્યું જુડો કચેરીમાં આવેદનપત્ર
શહેરમાં આવેલ જુડો કચેરી ખાતે જોષીપુરાના ખેડૂતોએ આપ્યું...