સુત્રાપાડાના ગામે વાયરસથી મૃત્યુ પામેલાં પશુઓના જમીનમાં દાટવાની દફન વિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામના સરપંચ અને ઉપસરપંચની આગેવાની હેઠળ આ કામ હાથ ધરવામાં આવ્યું હતું જે સીધી રાખી અને તમામ કામગીરી હાથ ધરાઈ હતી
સુત્રાપાડાના ચગીયા ગામે લંપી વાયરસથી મૃત્યુ પામેલા ૭૦ થી ૮૦ પશુઓને જમીનમાં દફનવિધિ કરાવેલી ચગીયા ગામના ઉપસરપંચ શ્રી અને સેવાભાવી દ્વારા યુવાનો દફનવિધ કારેલી

