સુત્રાપાડાના ગામે વાયરસથી મૃત્યુ પામેલાં પશુઓના જમીનમાં દાટવાની દફન વિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામના  સરપંચ અને ઉપસરપંચની આગેવાની હેઠળ આ કામ હાથ ધરવામાં આવ્યું હતું જે સીધી રાખી અને તમામ કામગીરી હાથ ધરાઈ હતી