ક્લાઈમેક્સ ચેઇન્જ તરફ દુનિયા ધકેલાઈ રહી છે જેમાં દુનીયા માંથી અનેક જીવ નાશપામ્યાં છે અને અનેક જીવ નાશ થવાને આરે છે જેમાંથી એક રામાયણ સાથે જોડાયેલ જટાયુ ગીધ જે ને કુદરતના સફાય કામદાર પણ કહે છે તેને બચાવવા દુનિયા આખી માં અભ્યારણ ચાલે છે તો મહુવા વાસી કેમ પાછળ રહે*ગીધ સંરક્ષણ દિવસ 2022*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*નેચર એન્ડ વાઈલ્ડલાઈફ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન - મહુવા* આયોજિત ગીધ સંરક્ષણ દિવસ નિમિતે મહુવા પ્લાન્ટશન મા આવેલ શાળા મા ગીધબચાવો ના અભ્યાન સાથે એક પ્રોગ્રામ નું આયોજન થયું જેમાં ઉપસ્થિત મહુવા RFO શ્રી ખાંભલા સાહેબ, કૃષિ સંશોધન ના વૈજ્ઞાનિક શ્રી વાળા સાહેબ ,રાઉન્ડ ફોરેસ્ટર શ્રી ગૌવતમ પંડિત સાહેબ, તેમજ મહુવા બીટગાર્ડ વાઘેલા સાહેબ તેમજ શાળા ના પ્રિસિપાલ સાહેબ ધીરૂભાઈ બારૈયા અને સાથી શિક્ષકગણ તેમજ વનવિભાગ ના ટ્રેકર અને ફ્રી પોઝ ના પ્રમુખ શ્રી જયદીપભાઈ ભેડા અને 

Ecyc ગ્રુપ તેમજ ગીધ મિત્રો આપ આજ પોતાનો કિંમતી સમય આપી પધાર્યા એબદલ સંસ્થા ના પ્રમુખ શ્રી રાકેશભાઈ ભાલીયા આપ સૌવ નો દિલથી આભાર માને છે,

આ ઉપરાંત આપણી સંસ્થા માંથી પધારેલ 

રમેશભાઈ મકવાણા, પૂજાબેન દવે,ભગીરથભાઈ પરમાર,મયુરભાઈ સાખટ, કમલેશભાઈ ભીલ, ધ્રુવભાઈ સંજયભાઈ ભાલીયા, ભાલીયા મિહિરભાઈ, હરેશભાઈ બાંભણિયા, અજય ભાઈ હિંગુ, તેમજ સંસ્થા ના સભ્યો એ સમગ્ર પ્રોગ્રામ ને ઉજળો કર્યો એ બદલ બધા ગીધ મિત્રો નો દિલથી આભાર..

આ ઉપરાંત આજ ના પ્રોગ્રામ મા સંસ્થા વતી સ્વખર્ચ મોમેન્ટો આપી મહેમાન ને બિરદાવા બદલ રાકેશભાઈ ભાલીયા નો ખુબ ખુબ આભાર,

તેમજ નાના બાળકો ને મજા આવે એવા ચેવડો પેંડા ની સ્વખર્ચ મજા કરવા બદલ પૂજાબેન દવે, ભાગીરથભાઈ પરમાર, અને માયુરભાઈ સાખટ નો પણ આભાર..

આપડા અસ્તિત્વ માટે ગીધ જરૂરી છે તેમ આજ ગીધ ના અસ્તિત્વ માટે મદદ ની જરૂર છે .. તો બસ ગીધ બચાવો જીવ બચાવો..અસ્તુ..