વઢવાણ પોલીસ સી.એ. એરવાડીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર અંગે વઢવાણ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે ઝાપોદર તળાવની પાળ પાસે વીડમાં જાહેરમાં જુગાર રમતા સિદ્ધરાજસિંહ રાણા-રહે. ઝાંપોદર, વિશાલ નલીનભાઇ વાઘેલા-રહે. વઢવાણ, ખારવાની પોળ, નટુ રાજોતજા-ચુ.કોળી, રહે. સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ, આનંદનગર, વીરેન્દ્રસિંહ રાણા-રહે. ઝાંપોદર, ઉકા દેવજીભાઇ ઝેઝરીયા-રહે. સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ પાછળ, આનંદનગર, ભાવેશ પ્રવિણભાઇ માવાણી-રહે. વઢવાણ ખારવાની પોળ અંદર, અનિરુધ્ધસિંહ રાણા-રહે. ઝાંપોદરવાળાઓને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂા.23,960 તથા 4 મોબાઇલ કિં. રૂા.11 હજાર તથા ગંજીપના મળી કુલ રુા. 34,960 મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી સી.એ. એરવાડીયા, રવિન્દ્રસિંહ જેમુભા, કેસરીસિંહ અજીતસિંહ, જયપાલસિંહ સુરૂભા, દીપકકુમાર ચુનીલાલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लॉन्च हुआ Digital Condom ऐप, खास मकसद से लेकर आई कंपनी; कैसे करना है इस्तेमाल?
जर्मनी के एक हेल्थ ब्रांड ने प्राइवेट पलों को सेफ रखने के मकसद से Digital Condom ऐप लॉन्च किया...
Bhopal IT Raid: MP के भोपाल में कॉन्स्टेबल निकला करोड़पति, मिला चांदी का ढेर | Aaj Tak Hindi News
Bhopal IT Raid: MP के भोपाल में कॉन्स्टेबल निकला करोड़पति, मिला चांदी का ढेर | Aaj Tak Hindi News
અમરેલી તાલુકાના ચિતલ ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂપીયા ૧૦,૫૭૦ / ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતી...
बून्दी जिला बंद के समर्थन में एससी एसटी समाज की बैठक सम्पन्न
बून्दी। रेगर पंचायत भवन बाहरली बूंदी में रविवार को सर्व एसटी- एससी समाज के लोगो कि तीसरी बैठक...
બમરોલીના કશ્યપ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનના અંગોનું મહાદાન કર્યું
અંગદાન મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક અંગદાન...