વડોદરા પોલીસના ડીસીપી ઝોન 2 અભય સોનીને બાતમી મળી કે દિલ્હીથી દુરંતો એકસપ્રેસ ટ્રેનમાં એક મહિલા અને તેનો ભત્રીજો 8 દિવસની બાળકીને વેચવા વડોદરા આવી રહ્યા છે

વડોદરા: વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કેવી રીતે માત્ર 8 દિવસની બાળકીને આરોપીઓ દિલ્હીથી વડોદરા વેચવા આવ્યા હતા.