નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ ના નેજા હેઠળ ધર્મિક માગણી ની ન્યાય હિત માટે ચાલતા ઉપવાસ માં બેઠેલા પુ શ્રી સ્વામી શરણા નદ બાપુ ના આંદોલન ના આજે ચોથા દિવસ ના ઉપવાસની ગંભીરતા લઈ આજે સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના સોં આખાડા પરિષદ ના પૂજનીય સંતો તેમજ મહેન્દ્રસિંહ સરર્વયા,

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભીખાભાઈ બારૈયા

આજે ઉપવાસ આદોલન લઇ ને ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને મળ્યા હતા આ સાથે સંતો ધ્વરા મુદ્દા પ્રમાણે બેઠક યોજાઈ હતી અને સતો ધ્વરા કહેવામાં આવ્યું છે કે જો માંગ પુરી નહીં થાય તો અનશન માં સમગ્ર ગુજરાત ના સંતો પાલીતાણા આવશે.

આ બાબતે સરકાર ધ્વરા બે દિવસ માં આ તમામ ન્યાઈક મુદ્દા ને ન્યાય મળશે એવી હાલ ખાત્રી આપી છે.ત્યારે 

સંતો એ કીધું છે તો ત્યા અનશન પાલીતાણા ના પુ સંતો ના અનશન શરૂ રહશે.