ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आव्हाळवाडीत बाप्पाला भावपूर्ण निरोप
आव्हाळवाडीत बाप्पाला भावपूर्ण निरोप
आव्हाळवाडी (ता.हवेली) येथे घरगुती...
रीना राणावत को मिली पीएचडी की उपाधि
रीना राणावत को मिली पीएचडी की उपाधि बून्दी। अपेक्स विश्वविद्यालय जयपुर की ओर से रीना...
2024 Maruti Suzuki Swift जल्द होगी लॉन्च, मिलेगा प्रीमियम इंटीरियर डिजाइन, जानें डिटेल
नई जानकारी सामने आई है कि 2024 मारुति सुजुकी स्विफ्ट एक नए Z सीरीज पेट्रोल इंजन के साथ आने वाला...
રાજકોટમાં 870 EVM ચેકીંગમાં ખરાબ નીકળતા બેંગ્લોર પરત મોકલાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય વહીવટી તંત્ર અને ચૂંટણી પંચમાં પણ તૈયારીઓનો...