જિલ્લા ના કપડવંજ શહેર મા આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયેલ જેમા કપડવંજ મત વિસ્તાર ના આગેવાનો ખુબ મોટી સંખ્યા મા હાજર રહ્યા તેમજ આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશ ભાઈ વાધેલા. ખેડા જિલ્લા ઇન્ચાર્જ મહેદ્રસિહ ઝાલા. યુથ વિંગ પ્રમુખ નિકુંજ ભાઈ શર્મા, ખજાનચી.

 રાણા , સંગઠન મંત્રી દિલીપ ભાઈ ડાભી ભરકુંડા,સંગઠન મંત્રી ભરતભાઇ ,સંગઠન મંત્રી દિલીપ ભાઈ પરમાર તેમજ કપડવંજ ના સંગઠન સરફરાજ ભાઈ સંગઠન ,મંત્રી નરેન્દ્ર ભાઈ પરમાર ખેડા જિલ્લા જોઈન્ટ સેક્રેટરી જીગ્નેશ ભાઈ સુતરીયા ,વિદ્યાથી નેતા સંગઠન મંત્રી ક્રાન્તિ ભાઈ,સહ સંગઠન મંત્રી આરીફ ભાઈ, સહ સંગઠન મંત્રી શહેનાજબેન તે ઉપરાંત કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.