5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व ब्रिटिश पीएम जानसन ने पार्टीगेट कांड में संसद को किया गुमराह: जांच कमेटी
लंदन, पार्टी गेट कांड में क्रास पार्टी संसदीय पैनल ने गुरुवार को अपनी फाइनल रिपोर्ट पेश कर दी।...
টিংখাঙৰ কেন্দুগুৰি পঞ্চায়ত গাওঁ সভা
টিংখাঙৰ কেন্দুগুৰি গাওঁ পঞ্চায়ত ৰ্কায্যালয়ত ৭৫ তম স্বাধীনতা দিৱসৰ ,আজাদী কা অমৃত মহোৎসৱ , হৰঘৰ...
Kareena Kapoor Khan Birthday:इतनी पढ़ी लिखी हैं Bebo,फिल्म के वसूलती है इतने करोड़,जान रह जाएंगे दंग
Kareena Kapoor Khan Birthday:इतनी पढ़ी लिखी हैं Bebo,फिल्म के वसूलती है इतने करोड़,जान रह जाएंगे दंग
दशहरे पर भाजपा ने सोशल मीडिया पर डाला विवादित कार्टून, कांग्रेस ने बताया अमर्यादित
दशहरा के दिन भाजपा द्वारा इंटरनेट मीडिया पर पोस्ट किए गए कार्टून और वीडियो पर सियासी उबाल आ चुका...