પડધરીના ડુંગરકામાં વિઠ્ઠલભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સંતોષી શંકરભાઈ વગેલ(ઉ.વ.15)એ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.તેઓનો પરિવાર ખેતમજૂરી કરે છે.સંતોષી એક ભાઈની એક બહેન છે.માતાએ કામ બાબતે ઠપકો આપતા પગલું ભરી લીધું હતું.આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી આદરી