આજ રોજ મંગળવારે સવારે 10:00 કલાકે દાહોદ તાલુકા ના તણછીયા ગામે નવીન ગ્રામ પંચાયત ભવન 14 લાખના ખર્ચે નિર્માણ થવાના ખાતમુહ્રત કાર્યક્રમ મા દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ  મુકેશભાઇ લબાના, પૂર્વ કારોબારી સમિતી ચેરમેન રમણ ભાઈ ભાભોર, મંગાભાઇ પરમાર, દાહોદ તાલુકા પંચાયત અધિકારી એ પી ઓ જાટવા , જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચશ્રી ગામ ના આગેવાન રમસુભાઈ ભાભોર કમલેશભાઈ પરમાર, મન્નાભાઈ ભાભોર, રમણભાઈ પરમાર, મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામ જનો હાજર રહ્યા હતા