અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં શ્યામલ એપાર્ટમેન્ટ તથા શેત્રુંજય ચાર રસ્તાથી શ્રીરંગ એપાર્ટમેન્ટ સુધીના માર્ગને "સ્વ.શ્રી કિરણભાઈ ચુડગર માર્ગ" નું નામાભિધાન કર્યું..