સિહોરમાં આવેબ્ર નવા ગૂંદાળા વિસ્તારમાં રામાપીર મંદિરે ભાદરવા નોમની ઉજવણી કરવામાં આવી છે અહીં રામાપીરના સ્વાંગમાં બે બાળકોને બગીમાં બેસાડી આખા વિસ્તારમાં સામૈયું કરવામાં આવ્યુ. તેમજ મહિલાઓ દ્વારા ડીજેના સથવારે ધૂન બોલવવામાં આવી. અહીં ત્રણ દિવસનો ઉત્સવ રાખવામાં આવેલ હોય રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે આમ સમસ્ત નવા ગૂંદાળા વિસ્તાર તરફથી આ અયોજન કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જાફરાબાદ: ખારવા સમાજ દ્વારા "બળેવ" નાળિયેરી પૂનમ એટલે દરિયાદેવનું પૂજન  
 
                      જાફરાબાદ: ખારવા સમાજ દ્વારા "બળેવ" નાળિયેરી પૂનમ એટલે દરિયાદેવનું પૂજન
                  
   લીંબડી તાલુકાના ભોજપરા અને કમાલપર ગામે ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કરાયું 
 
                      સુરેન્દ્રનગર જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ તાલુકાઓમાં...
                  
   Jharkhand Election: झारखंड में BJP की विजय की तैयारी, Amit Shah ने जारी किया संकल्प पत्र | Aaj Tak 
 
                      Jharkhand Election: झारखंड में BJP की विजय की तैयारी, Amit Shah ने जारी किया संकल्प पत्र | Aaj Tak
                  
   जहरीली दुल्हन का मामला - पति और ससुराल के 6 सदस्य बेहोश 
 
                       
** राजस्थान के बूंदी जिले में एक गंभीर घटना सामने आई है, जिसमें एक नवविवाहित दुल्हन ने...
                  
   इन यूजर्स को नहीं मिलेंगे एपल के AI फीचर्स, इस वजह से कंपनी ने लिया फैसला 
 
                      डिजिटल मार्केट एक्ट और रेगुलेटरी के कारण एपल अपने कुछ फीचर्स के लॉन्च में देरी कर सकता है। यूरोप...
                  
   
  
  
  
  
   
  