સિહોરમાં આવેબ્ર નવા ગૂંદાળા વિસ્તારમાં રામાપીર મંદિરે ભાદરવા નોમની ઉજવણી કરવામાં આવી છે અહીં રામાપીરના સ્વાંગમાં બે બાળકોને બગીમાં બેસાડી આખા વિસ્તારમાં સામૈયું કરવામાં આવ્યુ. તેમજ મહિલાઓ દ્વારા ડીજેના સથવારે ધૂન બોલવવામાં આવી. અહીં ત્રણ દિવસનો ઉત્સવ રાખવામાં આવેલ હોય રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે આમ સમસ્ત નવા ગૂંદાળા વિસ્તાર તરફથી આ અયોજન કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Motors ने दिल्ली के पास शुरू की पांचवीं Registered Vehicle Scrapping Facility, हर साल रिसाइकल होंगी 18 हजार कारें
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से दिल्ली के पास एक और Registered Vehicle...
यूपीः केशव प्रसाद मौर्य का बयान- SP के 100 विधायक BJP ज्वाइन करने को तैयार
उत्तर प्रदेश के उप मुख्यंमत्री केशव प्रसाद मौर्य ( Uttar Pradesh deputy chief minister Keshav...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Delhi-NCR में Blinkit के 100 से ज्यादा स्टोर बंद, डिलीवरी पार्टनर्स का विरोध प्रदर्शन जारी
डिलिवरी फर्म जोमैटो की ग्रॉसरी यूनिट Blinkit के करीब 100 स्टोर फिलहाल बंद हो गए हैं। दरअसल,...
મોરવા હડફના દેલોચ ગામે પાણી ભરેલા કુવામાં તુફાન જીપ ખાબકી, 3 લોકો જીપમાં હોવાની આશંકા.#panchmahal
મોરવા હડફના દેલોચ ગામે પાણી ભરેલા કુવામાં તુફાન જીપ ખાબકી, 3 લોકો જીપમાં હોવાની આશંકા.