હાલોલ: કોંગ્રેસે આપેલા ભારતબંધને મિશ્ર પ્રતિસાદ| Daily Gujarat News

હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં શનિવારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધને જનતાએ જાકારો આપ્યો હતો જેને લઇને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધ નિષ્ફળ રહેવા પામ્યો હતો અને નગર ખાતે તમામ ધંધા રોજગાર રાબેતા મુજબ ખુલ્યા હતા જ્યારે નગર ખાતે ધંધા રોજગાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના અગ્રણીઓની હાલોલ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા