છેલ્લાં થોડા દિવસોથી સિહોર શહેરમાં પહેલા પશુઓ ની સમયસર તપાસ, સારવાર શંકાસ્પદ લમ્યી વાઇરસનાં લક્ષણો તથારસીકરણ કરવામાં આવે તે જરૂરી છે ધરાવતા રખડતા માલઢોર ફરી રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.સિહોર શહેરનાં મોટા ભાગના વિસ્તારોમાં શંકાસ્પદ લમ્યી વાઇરસનાં લક્ષણો સાથે ફરતા ઢોરોને લઈ શહેર / અને પંથકમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાવાનું જોખમ ઊભું થવા પામ્યું છે.શહેરના હાઇવે પર છેલ્લા થોડા દિવસથી ઢોરના શરીર પર નાના નાના ગઠ્ઠા પડી ગયા છે. ગાયનાં શરીર પરનાં કુક ક્ર્મ ગઠ્ઠામાંથી પ્રવાહી તથા લોહી વહી રહ્યા છે. જેની ઉપર માખીઓ, મચ્છર તથા કાગડા બેસતા જોવા મળી રહ્યા છે. શહેરમાં છુટ્ટા ફરતા ઢોરને લઈ લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાય તેવી રખડતા પટુઆમાં વાયરસ શક્યતા છે. શહેર અને તાલુકામા પશુઓમાં ફેલાવાની ભીતિ રખડતા ચેપી વાયરસે પગપેસારો કરતા સ્થાનિકો હોરોની આરોગ્ય તપાસ કરીને પશુપાલકો માં સતત ચિંતા સતાવી રહી છેજેથી લમ્પી વાયરસ વધુપશુઓને ભરડામાં લે તે યોગ્ય પગલા લેવાય તે જરૂરી