દાહોદ જિલ્લાના ઝાલોદ માં આવેલ મ. ચુ. કોઠારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

ઝાલોદ માં આવેલ મણીલાલ ચુનીલાલ કોઠારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવાયો આ પોગ્રમમાં નાના બાળકોએ ઉત્સાહ ભેર શિક્ષકોનું પાત્ર ભજવી શીક્ષકનો અનુભવ પ્રાપ્ત કર્યો ધોરણ 3 અ વર્ગ ના શીક્ષક અનુપભાઈ પેટલનું પાત્ર અનોખી રીતે હાર્દ કુમાર પટેલ તથા પરમાર સહજના વિદ્યાર્થીઓએ ભજવ્યું શિક્ષકના દિનચર્યાની સંપૂર્ણ રીતે ભજવ્યું હતું