ભાવનગરના ઘોઘા રોડ પર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય બાળકીનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય સાથે ટેલીફોનીક વાતચીત કરી આ ઘટનાની તટસ્થ તપાસ કરાવવા અને દુર્ઘટના પાછળ કોઈ માનવક્ષતિ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે પણ વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સાંજે સર્જાયેલાં આ દુઃખદ અકસ્માતમાં જે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે તેણીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી: ભવકુંજ સ્કૂલને જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કુલના અવોર્ડથી સન્માનિત કરાઈ
કડી : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત ભવકુંજ સ્કૂલને “એજ્યુકેશન ટુડે”ના સર્વે...
राज्यपाल को श्रीनाथ जी की छवि भेंट की और शॉल ओढ़ाकर किया अभिनंदन
मुख्यमंत्री भजन लाल शर्मा ने राजभवन पहुंचकर दी राज्यपाल श्री मिश्र को जन्म दिन की बधाई
जयपुर।...
ডবকাত এটিএম চুৰক ৰাইজৰ গনপ্ৰহাৰ
ডবকাত আজি সন্ধিয়া এটি কুখ্যাত এ টি এম কাৰ্ড চোৰক কৰায়ত্ব কৰে স্থানীয় ৰাইজে ৷
ৰাইজে...
અમદાવાદની નવી ઓળખ સમાન 'અટલ બ્રીજ' ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો, આવતી કાલે PM કરશે ઉદઘાટન, જાણો એકથી અનેક વિશેષતા
વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે આઇકોનિક અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ થશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રીજ અંગે...