ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदे सरकारने संकटात सापडलेल्या शेतकऱ्यांना तात्काळ पन्नास हजार मदत द्यावी - राहुल जाधव
पाटोदा (प्रतिनिधी) पाटोदा तालुका हा सतत दुष्काळी व डोंगराळ भाग असल्याने येथील शेतकरी गरीब वर्ग...
যোগীঘোপাত থানাৰ ভিতৰতে আত্মহনন আচামীৰ
যোগীঘোপাত চাঞ্চল্যকৰ ঘটনা। যোগীঘোপা থানাৰ ভিতৰতে লকআপৰ শৌচাগাৰত চিপ লৈ আত্মহনন আচামীৰ ৷ আচামীজনৰ...
રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું, જાણો શું છે ઘટના?
રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું, જાણો શું છે ઘટના?
মিঞাঁ মিউজিয়ামৰ অসমত কোনো দৰকাৰ নাই: সাংসদ কুইন ওজা
অসমত মিঞাঁ মিউজিয়ামৰ কোনো দৰকাৰ নাই ইয়াক ভাঙি পেলাব লাগে৷এই মন্তব্য সাংসদ কুইন ওজাঁৰ৷ বুধবাৰে...
Uday Samant Attack case । पुणे शिवसेना शहर प्रमुख संतोष माने, बबन थोरात यांच्यासह 6 शिवसैनिक अटकेत
Uday Samant Attack case । पुणे शिवसेना शहर प्रमुख संतोष माने, बबन थोरात यांच्यासह 6 शिवसैनिक अटकेत