શુક્રવારે સમી સાંજે સોનીબજારમાં આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પાસેથી બંદૂકની અણીએ રૂા.19.56 લાખની લૂંટ ચલાવવાના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર રાજકોટના લૂંટારું સહિત ત્રણને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા સાંજ સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે સાંજે પી.મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના મેનેજર પેઢીનો હિસાબ લઈને ઘેર આવ્યો ત્યારે આ ઘટના બની હતી. આંગડિયા પેઢીના મેનેજર રજનીકાંતભાઈ ગોવિંદલાલ પંડ્યા (ઉ.વ.62)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સોનીબજાર માંડવી ચોક, મોદી શેરીના ખુણા પાસે આવેલી પી.મગનલાલ એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ આંગડીયા પેઢીની રાજકોટમાં બે બ્રાન્ચ છે જેમાં એક સોનીબજારની બ્રાન્ચ છે જે હું તેમજ ચંદનસિંહ ભરતજી વિહોર બન્ને સંભાળીયે છીએ અને બીજી બ્રાન્ચ ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં આવેલી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Selling Tips: पुरानी कार को अच्छी कीमत में बेचने के लिए ध्यान रखें ये बातें, खूब होगा बेनिफिट!
पुरानी कार को अच्छी कीमत में बेचना एक मुश्किल टास्क होता है। इसी वजह से कार मालिकों को उसकी अच्छी...
Samsung ने फ्लैगशिप फोन के लिए पेश किया लेटेस्ट सिक्योरिटी अपडेट, ऐसे करें फरवरी सॉफ्टवेयर डाउनलोड
सैमसंग ने गैलेक्सी स्मार्टफोन यूजर्स के लिए लेटेस्ट सिक्योरिटी अपडेट रोलआउट करना शुरू कर दिया है।...
विजेच्या तारेवर झाड पडल्याने तारा कोसळल्या@india report
विजेचे तारेवर झाड पडल्याने तारा कोसळल्या@india report
All four corridors of 148Km Bengaluru suburban rail project will be completed by Dec 2027 - Minister MB Patil.
February 9, 2024
All four corridors of 148Km Bengaluru suburban rail project will be...
आष्टी-कडा शहरात धम्मचक्र प्रवर्तन दिन उत्साहात संपन्न
आष्टी-कडा शहरात धम्मचक्र प्रवर्तन दिन उत्साहात संपन्न